સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

ધોરાજીમાં મહિલાઓ દ્વારા ગોરમા નું પૂજન

ધોરાજી : ધોરાજીના સ્ટેરન રોડ પાસે આવેલ વિશાલ એપાર્ટમેન્ટમાં મહિલાઓ દ્વારા પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે ગોૈરમાની સ્થાપના કરી પૂજા અર્ચન કરવામાં આવેલ. આ સમયે ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે ગોૈરમા ની સ્થાપના કરવામાં આવી હતી અને આખો મહિનો બહેનો દ્વારા ગોૈરમાનું પૂજન કરશે.

(11:42 am IST)