સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

શાપર મગફળીના ગોડાઉનમાં ૧૩ માં દિવસે આગના લબકારા ચાલુ

 શાપર વેરાવળમાં રાજય સરકાર દ્વારા ખરીદાયેલ મગફળી ભરેલા ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટનાને ૧૩ દિવસ વિત્યા છતાં હજૂ સળગી ગયેલ મગફળીની જથ્થામાં આગના લબકારા ચાલુ છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો સતત ચાલુ હોવા છતા આગના લબકારા ચાલુ છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : કમલેશ વાસાણી શાપર-વેરાવળ)

(11:37 am IST)