સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

ધોરાજીના પીપળીયા ગામે વાવાઝોડા સાથે વરસાદઃ ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયીઃ વાહનો ફસાયા

ધોરાજી આજે બપોરે ભારે ઉકળાટ અને ગરમી બાદ એકાએક વાતાવરણમાં પલટો આવે તેમ કડાકા ભડાકા વચ્ચે વરસાદ પડેલ પવનને લીધી પીપળીયાગામ પાસે રોડ પર ૪ જેટલા વૃક્ષો પડી જતા વાહનો અટકાયા હતા આથી રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. રસ્તાપર પડેલા વૃક્ષો હટાવવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હતી.

(8:53 pm IST)