સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જૂનાગઢમાં વાતાવરણમાં એકાએક પલ્ટો બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો: ભર ઉનાળે વરસાદી માહોલ રોડ પર પાણી વેહતા થયા: કેરીના પાકને નુકશાનની ભીતિ

જૂનાગઢમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે અને બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે જૂનાગઢમાં ભર ઉનાળે  વરસાદી માહોલ રોડ પર પાણી વેહતા થયા હતા પંથકમાં વરસાદી મહિલાને કારણે કેરીના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે

(5:56 pm IST)