સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

૮ થી ૧૦ હજાર નવા બેડ તૈયાર થઈ રહ્ના છે : રેમડેસીવીરની કોઈ અછત નહિં સર્જાય : વિજયભાઈ

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્નાં છે કે આવતા દિવસોમાં ૮ થી ૧૦ હજર પથારીઓ ઉભી કરવાનું સરકાર આયોજન કરી રહી છે : હું તમને ખાત્રી આપુ છુ કે એક પણ દર્દીને રેમડેસીવીર ઈન્જેકશન ની તંગીનો સામનો કરવો નહિં પડે : વિજયભાઈ અને નીતિનભાઈ આજે જામનગર અને કચ્છની મુલાકાતે આવ્યા છે

(2:07 pm IST)