News of Saturday, 17th April 2021
પોરબંદરમાં હોસ્પિટલની લોબીમાં દર્દીઓની સારવાર
પોરબંદર : સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. નવા દર્દીઓ માટે બેડ ખાલી ન હોય દર્દીઓને લોબીમાં બેડ આપીને સારવાર કરાય રહી છે તે તસ્વીર. (તસ્વીર : સ્મિત પારેખ, પોરબંદર)
(12:44 pm IST)