સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જસદણમાં ડો. બોઘરા દ્વારા કોવિડ હોસ્પિટલનું ઉદ્દઘાટન

 જસદણનાં પૂર્વ ધારાસભ્ય ડો. બોઘરા દ્વારા કોવિડ હોસ્પિટલનું ઉદ્દઘાટન થયું હતું. (તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)

(11:45 am IST)