સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th April 2018

સોમવતી અમાસ

સોમવતી અમાસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં હજારો શ્રદ્ધાળુઓએ સ્નાન કરી બાદમાં દ્વારકાધીશના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

(11:20 am IST)