સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 1 કેસ અને મેંદરડામાં 1 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 1  કેસ અને મેંદરડામાં 1 કેસ નોંધાયા છે

(8:45 pm IST)