સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

મીઠાપુરઃ ઓખા મંડળ ભાજપના ઉમેદવારો બિનહરીફ

ઓખામંડળ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે જેમાં બરડીયા જિલ્લા પંચાયત સીટ-રમાબેન લુણાભા સુમણીયા, ઓખા પાલીકા વોર્ડ નં.૯ જગદીશભાઇ રામજીભાઇ ચાનપા, મીઠાપુર-ર તાલુકા પંચાયત અશોકભાઇ ભાણાભાઇ પટેલ, ટુપણી તાલુકા પંચાયત-સંતોકબેન કાનાભા સુમણીયા, ધરાસણવેલ તાલુકા પંચાયત-રાજુબેન ભીખાભા સુમણીયા, પોષીત્રા તાલુકા પંચાયત-કનૈયાભા હીરાભા માણેકનો સમાવેશ થાય છે.(તસ્વીરઃ અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(1:00 pm IST)