News of Thursday, 16th December 2021
જામનગરમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગરમાં કોરોના કેડો મુકતો નથી જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે , જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
(7:50 pm IST)