News of Sunday, 16th December 2018
જસદણ પંથકમાં ૩ દિ' કોૈશિક પટેલના ધામા
રાજકોટ તા ૧૫ : વિધાનસભાની પેટા ચુંંટણી સંદર્ભે મહેસુલ મંત્રી શ્રી કોૈશિક પટેલ જસદણ પહોંચી ગયા છે તેઓ શહેર અને મત વિસ્તારના ગામોનો પ્રવાસ કરી ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાને જીતાડવા અપીલ કરશે, આજથી ૩ દિવસ સુધી મત વિસ્તારમાં તેમનો મુકામ છે. ભાજપની ચુંટણી વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે.
(3:39 pm IST)