સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

માળીયા હાટિનાના પીપળવા ગામે ખેડૂતની આત્મહત્યા : ચીમનભાઈ સોલંકીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

જુનાગઢ :જિલ્લાના માળીયા હાટીનાના  પીપળવા ઞામમાં ખેડૂતે આત્મહત્યા કરી છે પીપળવા ગામના ખેડુત ચિમનભાઈ સોલંકીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા કરી છે. ચિમનભાઈના મૃતદેહને માળીયા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.  ખેડૂતના આત્મહત્યા મામલે માળીયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ બનતા સમગ્ર પીપળવા ગામ મા અરેરાટી વ્યાપી ગઈ છે

(12:23 am IST)