સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th November 2018

અંજારમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મના બે આરોપીઓ ઝડપાયા

 

અંજારના વરસાણા નજીક કંપનીની ઝૂંપડપટ્ટી પાસે ધર બહાર રમતી બાળકીને ટ્રક નીચે લઈ જઈ દુષ્કર્મ આચરાયું  હતું જેમાં  2 વર્ષની બાળકી પર  તેની બાજુમાં રહેતા બે યુવાનોએ દુષ્કર્મ  હતો બાળકીની રાડારાડથી બે યુવાનો ઝડપાયા હતા જયારે બાળકી અંજારની હોસ્પિટલમા સારવાર હેઠળ છે

 અંજાર પોલિસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી ભરત મોહન ગામેતી (..33) અને સબલુકુમાર કાલુસિંહ ચૌહાણની ધરપક કરી છે

(12:52 am IST)