સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th November 2018

ગોંડલ ગુંદાળા રોડ પર મિલના મશીનના પટ્ટામાં આધેડ આવી જતા મોત નીપજ્યું

 

ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલ ખેડૂત સોલવેક્સ લી મિલના કારખાનામાં ત્રણ દિવસ પહેલાં કામે લાગે આંધ્ર પ્રદેશના નાગેશ્વર નામના (૫૫) વર્ષના આધેડનું મશીનના પટ્ટામાં આવી જવાથી મોત નિપજતા તેના મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો મૃતકની ઓળખ મેળવવા હોસ્પિટલના બીટના જમાદાર રાજેન્દ્રસિંહ ઝાલા તપાસ હાથ ધરી હતી..

(1:13 am IST)