સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જૂનાગઢના આંદોલનને ટેકો

જૂનાગઢઃ મહાનગર પાલિકા વહીવટી તંત્ર સામે ઝૂપડપટ્ટી રેગ્યુલાયઝ માટે ૭૫ દી'થી આંદોલન કરતા પૂર્વ મેયર લાખાભાઇ પરમારને   શહેર કોંગ્રેસ પ્રમુખ  અમિત ભાઇ પટેલ, શહેર દલિત સંગઠનના પ્રમુખ દેવેન ભાઇ વણવી વોર્ડ નં.૫ ના પૂર્વ કોર્પોરેટર દાન ભાઇ કેશવાલા, વોર્ડ નં.૧૦ના સામાજિક આગેવાન પ્રદીપ ભાઇ જેઠવા, વોર્ડ નં.૧૩ના સામાજિક આગેવાન વિજય ભાઇ પરમાર, ભરત ભાઇ મકવાણા તેમજ વકીલ એસોસિયેશન સાથે એડવોકેટ શ્રી માવાદીયા, એડવોકેટ શ્રી ખાવડુ વગેરે આગેવાનોએ મુલાકાત લઈ ઝુપ્પડપટ્ટી મુદ્દે જેલભરો આંદોલન માટેની સહમતી દર્શાવી પોતાનો ટેકો જાહેર કરેલ છે.

(12:55 pm IST)