સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ગોંડલ નાગરિક બેન્કની ચુંટણીના પરિણામ બાદ ફેર મત ગણતરીની ઓમદેવસિંહ જાડેજાની માંગણી

ગોંડલ તા. ૧૬: પ્રતિષ્ઠાના જંગ સમી બનેલી ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે ત્યારે આ ચૂંટણીની ફેર મતગણતરી કરવા પ્રતિસ્પર્ધી પેનલના ઓમદેવસિંહ જાડેજાએ માંગણી કરતા હલચલ મચી ગઇ છે.

(1:49 pm IST)