સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th August 2022

કુવાડવામાં દોઢ કિ.મી. લાંબી તિરંગા યાત્રા

કુવાડવામાં દોઢ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાય હતી આઝાદીનું આ મહાપર્વ રંગેચંગે ઉજવવામાં તમામ શાળાના વિદ્યાર્થીઓ તથા વિવિધ સમાજના આગેવાનો તેમજ વેપારી આગેવાનો ગ્રામપંચાયતના સરપંચ તથા સદસ્‍યા તાલુકા પ્રમુખ પ્રકાશભાઇ કાકડીયા સરપંચ સંજયભાઇ પીપળીયા, પંચાયત સદસ્‍ય સુરેશભાઇ ઢોલરીયા, ભરતભાઇ કાકડીયા, રતીલાલ ગોહેલ વેપારી આગેવાન ભીખાભાઇ દુધાત્રા, તુષારભાઇ કોટક, રફીકભાઇ ધોણીયા, રમેશભાઇ કાકડીયા પંચાયતના પૂર્વ સદસ્‍ય ભુપતપરી ગોસાઇ, મુકેશભાઇ કાકડીયા તથા પત્રકાર ભીમજીભાઇ સોઢા તમામની ઉપસ્‍થિતી અને તમામ શાળાના આચાર્યની આગેવાનીમાં આ રાષ્‍ટ્રપ્રેમ અને ત્રિરંગાયાત્રાને અનોખી રીતે ઉજાગર કર્યો હતો.

(11:50 am IST)