News of Thursday, 16th July 2020
ટંકારામાં કોરોનાનો એક કેસ
ટંકારા,તા.૧૬:તાલુકામાં અગાઉ જયનગર તથા નેકનામ ગામે કોરા ના કેસ નોંધાયેલ .
ત્યારે આજે ટંકારામાં ભાનુબેન નટુભાઈ ધોળકિયા ઉંમર વર્ષ ઉંમર ૬૦ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે .
મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર જે એમ કતિરા, તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર આશિષ સરસાવડિયા મેડિકલ ઓફિસર ડોકટર સુમન ફેફર, તાલુકા સુપરવાઇઝર હિતેશ મેવા સુપરવાઇઝર ઉમેશ ગોસાઈ દ્વારા આરોગ્ય ચકાસણી કરાયેલ .
એક ઘરનાઙ્ગ ૮ વ્યકિત ને કન્ટેઇન્ન્ટઙ્ગ કરાયલ છે . ૯૬ દ્યરના ૩૬૦ વ્યકિતઓને બફર ઝોન માં રખાયેલ છે.
ટંકારામાં કોરાના પોઝીટીવ આવતા લોકો જાગૃત થયેલ છે.
(11:58 am IST)