News of Thursday, 16th July 2020
જામજોધપુરમાં વધુ બે ને કોરોના
જામજોધપુર તા.૧૬ : જામજોધપુરમાં વધુ બે કોરોના પોઝીટીવ આવ્યાછે તેમાં ર૯ વર્ષના અને પ૦ વર્ષના પુરૂષને કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ભય ફેલાયો છે.
(11:39 am IST)