સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th July 2019

જસદણમાં ઓછાં વરસાદથી ગાડરોને નાસ્તો

જસદણઃ જસદણ પંથકમાં ઓછાં વરસાદથી હાલમાં માલઢોરને ચરિયાણ ઓછું થતાં ગાડરને ભરપેટ જમવાની જગ્યાએ ફકત જૂજ નાસ્તો થયો છે ત્યારે મેઘરાજા ભરપુર વરસે એવી માલધારી પ્રાર્થના કરી રહ્યાં છે. (તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ)

(11:40 am IST)