સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની પેટ્રોલિયમ વિભાગની સંસદીય સ્થાયી સમિતિમાં નિમણુંક

બ્રહ્મસમાજના અગ્રણી રામભાઈ મોકરિયાની સંસદીય સમિતિમાં સભ્ય તરીકે નિમણુંક થતા અભિનંદન વર્ષા

( વિનુભાઈ જોશી દ્વારા ) જૂનાગઢ : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની પેટ્રોલિયમ વિભાગની સંસદીય સ્થાયી સમિતિમાં નિમણુંક થઇ છે બ્રહ્મસમાજના અગ્રણી રામભાઈ મોકરિયાની સંસદીય સમિતિમાં સભ્ય તરીકે નિમણુંક થતા અભિનંદન વર્ષા થઇ રહી છે

(8:57 pm IST)