સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

સાવરકુંડલાઃ એહમદભાઈ પટેલના દીકરા ફૈજલ પટેલની ખબર અંતર પૂછતાં મુસ્લિમ અગ્રણીઓ

સાવરકુંડલાઃ મર્હુમ એહમદભાઈ પટેલના નિવાસ સ્થાને તેમના પત્નીની ખબર અંતર પૂછવા ધારાસભ્ય ગયાસુદીનભાઈ શેખ, ધારાસભ્ય જાવેદ પીરજાદા, ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાંન પઠાણે મુલાકાત કરી ફૈજલભાઈ પટેલને બીમારી બાબતે ખબર અંતર પૂછી જલ્દી સે જલ્દી સ્વાસ્થ્ય થઈ જશે તેવી દુઆ કરી હતી અને જલ્દી હોસ્પિટલમાંથી રજા આપી દેશે ઇનશા અલ્લાહ તેવી મુસ્લિમ અગ્રણીઓએ કરેલ મુલાકાતમાં કહેલ હતું.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(2:13 pm IST)