સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th May 2022

આફ્રિકાની ચાઇલ્‍ડ હોસ્‍પિટલની મુલાકાત

જૂનાગઢ : પૂજય મુક્‍તાનંદબાપુના ૬૪માં પ્રાગટય દિવસ નિમિતે વિશ્વભર લોક સેવા દિવસના આયોજન સ્‍વરૂપે આફ્રિકાની ચાઈલ્‍ડ હોસ્‍પિટલની મુલાકાત લઇ સારવારમાં સહયોગ કરતા પૂજ્‍ય બાપુના સેવક ગણ તસ્‍વીરમાં નજરે પડે છે. 

(1:48 pm IST)