સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

જામનગરમાં હોદ્દેદારોની વરણી

જામનગર : ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના (આઇ.એ.એફ.) ના પ્રમુખ ડો. ભરતભાઇ ખંડેરીયા, સેક્રેટરી કાર્તિકભાઇ રાવલ, ઉપપ્રમુખ હસમુખભાઇ ઠાકર, જામનગરના ઝોનલ પ્રમુખ ડો. નરેન્દ્રભાઇ ભેંસદડીયા દ્વારા જામનગરના રેઇકી માસ્ટર શ્રી ઉષાબેન ગાંધીને ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન તેમજ મહિર્ષ વૈદિક વ્યાસ એકેડમીના જામનગર ઝોનલ મહિલા વિંગના ઉપપ્રમુખ પદે નિયુકિત કરીને સન્માન કરાયું હતું. (તસ્વીરઃ અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(1:36 pm IST)