News of Wednesday, 16th May 2018
પોરબંદરના મોઢવાડામાં બાઇક રોકાવીને પિતા-પુત્ર દ્વારા લાકડી વડે હુમલો
પોરબંદર, તા.૧૬: મોઢવાડાની દેડકિયા સીમમાં બાઇક લઇને જતાં માલદે રાજાને આરોપી પિતા-પુત્ર નગા નથુ અને રામ નગા બંનેએ આ રસ્તા ઉપરથી નીકળતો નહીં તેમ કહીને લાકડી વડે હુમલો કરીને ઇજા કરી હતી.
આ બનાવની પોલીસ ફરિયાદ મીયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
(11:41 am IST)