News of Friday, 16th April 2021
આટકોટના યુવકને કોરોના ભરખી ગયો
આટકોટ,તા.૧૬ : આટકોટ ના યુવાન ને કોરોના ભરખી ગયો છે. ગાયત્રી નગર મા રહેતા જંયતી ભાઈ ગોવીદભાઈ રામાણી અંતિમ, શ્વાસ લીધા હતા નાની ઉંમરે અવસાન થયું, પોઝિટિવ આવ્યા પછી રાજકોટ દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમના પ્રવીણભાઈ રામાણી જણાવ્યું હતું કે તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ચાર દિવસ સારવાર લેવામાં આવી હતી જેમણે ગઈકાલે અંતિમ શ્વાસ લીધો હતો જંયતીભાઈ રામાણીને એક પુત્ર અને એક પુત્રી છે.
(11:56 am IST)