સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

પોરબંદર લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ દિલીપભાઈ ધામેચા કોરોના સામેનો જંગ હારી ગયા : રાજકોટમાં સારવાર દરમિયાન નિધન

પોરબંદર : લોહાણા હિતેચ્છુક મંડળમાં પ્રમુખ તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ દિલીપભાઈ ધામેચા કોરોના સામે નો જંગ હારી ગયેલ છે દિલીપભાઈ ધામેચા નું રાજકોટમાં સારવાર દરમિયાન નિધન થયેલ છે

(8:19 pm IST)