સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

ધારીમાં ફલેગ માર્ચ :

ધારી : લોકસભાની ચુંટણીને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ તે માટે સ્થાનીક પોલીસ તેમજ એસઆરપીની બટાલીયન દ્વારા શનિવારના રોજ ધારી શહેરના રોડ ઉપર ફલેગ માર્ચ યોજાયેલ હતી. જેમાં ધારી શહેરના પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ સહિત કાફલાએ ફલેગમાર્ચ કરેલ હતી તે તસ્વીર.

(11:39 am IST)