સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ગુજરાતની જનતાને રાહુલ ગાંધી ઉપર ભરોસોઃ જામનગર જિલ્લામાં હાર્દિક પટેલની જાહેરસભા

જામનગર તા.૧૫: જામનગર જિલ્લાનાં ૫૭ ગામનાં પ્રમુખોને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે સંબોધન કરતા કહ્યું હતું કે, ''આ વખતે કોંગ્રેસને વિજય અપાવીને મજબુત સરકાર લાવવી છે. કોંગ્રેસે ખેડૂતો માટે ખૂબ જ કામ કર્યું છે અને ન્યાયી યોજનાઓ થકી ખેડૂત મજબુત થશે. અને ગુજરાતની જનતાને રાહુલ ગાંધી ઉપર ભરોસો છે.

(3:44 pm IST)