સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ગોંડલમાં લીમ્બચ માતાજીનો હવન

ગોંડલ : ઋષિવંશી વાળંદ લીમ્બચ માતાજી ચૈત્રસુદ આઠમના દિવસે માતાજીનો હવન તેમજ શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ યોજવામાં આવેલ છે. ઋષિવંશી સમાજ સેવા સંઘ સ્થાપક એવા અમારા સિંહ સમાન હેમરાજભાઇ રામજીભાઇ પાડલીયાની હેઠળ સંજયભાઇએ જે બગથરીયા તેમજ તમામ જ્ઞાતિભાઇઓએ તૈયારી કરેલ છે. ગોંડલના ૮૪ ચોરાસી ગામડાના જ્ઞાતિબંધુઓને આવરી લેવામાં આવ્યા છે. હવન તથા શોભાયાત્રાની તસ્વીર.

(2:52 pm IST)