સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

દેવભુમિ દ્વારકામાં યોજાયેલ રાજય કક્ષાની કરાટે સ્પર્ધામાં રાજકોટના બાળકોએ કૌવત દેખાડયુ

અલગ અલગ વય જુથમાં ૨૨ ગોલ્ડ, ૧૮ સિલ્વર અને ૩૫ બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યા

રાજકોટ તા. ૧૪ : તાજેતરમાં દેવભુમિ દ્વારકા ખાતે ઓલ ઇન્ડિયા વાડોકાઇ કરાટે એસોસીએશન દ્વારા રાજય કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના ૫૨ સ્પર્ધકોએ કૌવત બતાવી અલગ અલગ વય જુથમાં કાતા, ટીમકાતા, કુમીતે (ફાઇટ) માં ૨૨ ગોલ્ડ, ૧૮ સિલ્વર અને ૩૫ બ્રોન્ઝ મેડલ હાંસલ કરી રાજકોટનું નામ રોશન કરેલ છે. કોચ સનસે રણજીત ચૌહાણ અને સનસે નિલમ ચાવડાએ તેમને તાલીમ આપી હતી. વિજેતા બાળકોમાં શાહ ધર્મિત કાતા ગોલ્ડ ફાઇટ ગોલ્ડ, કુવાળીયા સોહમ કાતા ગોલ્ડ ફાઇટ ગોલ્ડ, ભીમાણી પ્રાપ્તી કાતા ગોલ્ડ ફાઇટ ગોલ્ડ, ચૌહાણ હરીતા કાતા ગોલ્ડ ફાઇટ ગોલ્ડ, વાઘેલાય સોયમ કાતા ગોલ્ડ ફાઇટ ગોલ્ડ, હિરપરા શ્રેય કાતા ગોલ્ડ ફાઇટ ગોલ્ડ, ભારમલ મારીયા કાતા બ્રોન્ઝ ફાઇટ ગોલ્ડ, ગોકાણી યુવલ ફાઇટ ગોલ્ડ, ઉનડકટ વેદાંત કાતા ગોલ્ડ ફાઇટ બ્રોન્ઝ, અભીચંદાણી સૃષ્ટી કાતા ગોલ્ડ ફાઇટ ગોલ્ડ, મકવાણા ધૈર્ય કાતા સીલ્વર ફાઇટ ગોલ્ડ, ચાંદ વિવેક ફાઇટ ગોલ્ડ, સેજપાલ આર્ચી કાતા ગોલ્ડ, શકિત કેવલ ફાઇટ ગોલ્ડ, ત્રિવેદી આયુષ ફાઇટ ગોલ્ડ, ભારમલ હુસેના કાતા ગોલ્ડ ફાઇટ બ્રોન્જ, ટીમ કાતા બ્રોન્ઝ, અકબરી ક્રિષ્ના કાતા બ્રોન્ઝ ફાઇટ સીલ્વર ટીમ કાતા બ્રોન્ઝ, અભિચંદાણી રીધ્ધી કાતા સીલ્વર, કણસાગરા વેદાંશી કાતા સીલ્વર ફાઇટ સીલ્વર, સોમાણી બિરવા કાતા સીલ્વર ફાઇટ સીલ્વર, ચંદારાણા મધુર કાતા સીલ્વર ફાઇટ સીલ્વર, પીતલીયા જવલંત કાતા સીલ્વર ફાઇટ સીલ્વર, ઉપાધ્યાય દેવાંશ કાતા સીલ્વર ફાઇટ સીલ્વર, રૂપાવટીયા પરમ કાતા બ્રોન્ઝ ફાઇટ સીલ્વર, આસર મન ફાઇટ સીલ્વર, જાડેજા રાજવીર કાતા બ્રોન્ઝ ફાઇટ સીલ્વર, બારૈયા ભવ્યા કાતા બ્રોન્ઝ ફાઇટ સીલ્વર, ગુપ્તા સગુન કાતા સીલ્વર, વોરા યાના કાતા બ્રોન્ઝ ફાઇટ બ્રોન્ઝ, તમીલ સેલવન ક્રિતીકા કાતા બ્રોન્ઝ ફાઇટ બ્રોન્ઝ, કોઠારી ક્રિષ્ કાતા બ્રોન્ઝ, ટીમ કાતા બ્રોન્ઝ, અકબરી મંથન કાતા બ્રોન્ઝ, પરમાર આરબ કાતા બ્રોન્ઝ, મકવાણા ઓમકુમાર કાતા બ્રોન્ઝ ફાઇટ બ્રોન્ઝ, મેહતી મિતાલી કાતા બ્રોન્ઝ, ચૌહાણ સુજલ ફાઇટ બ્રોન્ઝ, જેઠવા શીવાંગી ફાઇટ બ્રોન્ઝ, મકવાણા ધ્રુવી કાતા બ્રોન્ઝ ફાઈટ બ્રોન્ઝ, માંકડ હુફ કાતા બ્રોન્ઝ ફાઇટ બ્રોન્ઝ, રવિયા દેવ ફાઇટ બ્રોન્ઝ, છાસિયા નિખિલ ફાઇટ બ્રોન્ઝ, લાખાણી ધનરાજ કાતા બ્રોન્ઝ, લાખાણી ઉત્સવ ફાઇટ બ્રોન્ઝ, બારૈયા હર્શીલ ફાઇટ બ્રોન્ઝ, ગુંદીગરા સોહમ ફાઇટ બ્રોન્ઝ, ભટ્ટ વિરાજ ફાઇટ બ્રોન્ઝ, વાડોદરીયા આયુની ફાઇટ બ્રોન્ઝ, વાડોદરીયા ભકિત ફાઇટ બ્રોન્ઝ મેળવેલ. જયારે ચાવડા ભુમિ, વસા અકીલ, જોશી ગૌતમ અને ટેકવાણી આયુ પ્રોત્સાહક વિજેતા બન્યા હતા.

(11:46 am IST)