સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

ગોંડલમાં ભલભલાને સીસકારા નખાવતા ગોંડલીયા મરચાનું આગમન

ગોંડલ : ગોંડલીયા મરચા આમ તો દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે. સોૈરાષ્ટ્રના લોકોને પણ ગોંડલીયા મરચા ખાવનો જબરો શોખ છે. ભલેને પછી ખાધા પછી સીસકારા બોલાવી દે તો પણ લોકો ગોંડલના મરચા ખાવનું જ પસંદ કરે છે. ગોંંડલમાં અત્યારે ડબલ પટ્ટો, શીંગલ પટ્ટો, ઘોલર મરચું વિગેરેનું આગમન થયું છે, અને યાર્ડમાં હરરાજી પણ ચાલુ થયેલ છે તસ્વીરમાં તાલુકાભરના ગામડામાંથી આવેલ મરચા તથા તેના પોટલા ભરી તસ્વીરમાં નજરેપડે છે. (તસ્વીર ભાવેશ ભોજાણી)

(10:25 am IST)