સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th December 2019

હળવદ પંથકમાં રિના- અશોકે ઝાડ પર લટકીને જીવ આપ્યો

બંને પરણેલા છે અને બંનેને સંતાનો છે

હળવદ પંથકના રણછોડગઢ ગામે મજબુર બનેલા પરણિત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા ગટગટાવી ગામની સીમમાં ઝાડ પર લટકીને જીવ આપી દેતા અરેરાટી વ્યાપી છે,બંને પરણેલા છે અને બંનેને સંતાનો છે,પરિણીતાનું નામ રીનાબેન અને યુવકનું નામ અશોક હોવાનું બહાર આવ્યું છે,હળવદ પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી છે

(5:05 pm IST)