સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમી ગતિએ ઠંડીમાં વધારોઃ નલીયા ૧૧.૪ ડિગ્રી
લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યોઃ જો કે બપોરે ગરમી યથાવત
રાજકોટ તા. ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે ઘીમે-ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં ૧પ.૭ ડિગ્રી, જામનગરમાં ૧૪.પ ડિગ્રી અમરેલીમાં ૧૬ ડિગ્રી નોંધાયું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩ર મહત્તમ ૧૪.પ લઘુતમ, પ૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૬.૧૩)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧પ.૯ ડિગ્રી
અમરેલી ૧૬.૦ ડિગ્રી
વડોદરા ૧૮.૪ ડિગ્રી
ભાવનગર ૧૭.૯ ડિગ્રી
ભુજ ૧૮.ર ડિગ્રી
દમણ રર.૬ ડિગ્રી
ડીસા ૧૪.૯ ડિગ્રી
દિવ ૧૮.૩ ડિગ્રી
દ્વારકા ર૦.ર ડિગ્રી
કંડલા ૧૭.૦ ડિગ્રી
નલીયા ૧૧.૪ ડિગ્રી
રાજકોટ ૧પ.૭ ડિગ્રી
જામનગર ૧૪.પ ડિગ્રી
જુનાગઢ ૧૭.૦ ડિગ્રી
પોરબંદર ૧૬.૩ ડિગ્રી
સુરત ર૦.૮ ડિગ્રી