સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th November 2019

રાણાવાવમાં ૩ સ્થળે દારૂ દરોડામાં ૪૦ હજારનો દારૂ ઝડપાયોઃ પ સામે ગુન્હો

જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી. ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે ની ખાસ સુચના થયેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઇ એમ.એન. દવે તથા પીએસઆઇ એચ.એન.ચુડાસર્માં એલસીબી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ત્રણ સ્થળે રાણાવાવમાં દરોડા વાનને કુલ ૪૦ હજારનો દારૂ પકડી પાડેલ અને પ સામે ગુન્હો નોંધ્યો છે.

હેડકોન્સ્ટેબલ ગોવિંદભાઇ મકવાણા તથા કોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીર્યાં ને મળેલ ચોક્કસ હકિકત આધારે ર્ંરાણાવાવ સ્ટેશનપ્લોટમાંર્ં આરોપી ર્ંખીમા લાખાભાઇ મોઢવાડીયા ઉ.વ.૫૬ રહે. સ્ટેશનપ્લોટ તા. રાણાવાવ ર હેણાંક મકાનમાં ગે.કા ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની  ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૬ તથા ઇંગ્લીશ દારૂ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૧૨, મળી કુલ કી.રૂ.૪,૧૦૦/-નો મુદામાલ રાખી સદર દારૂ આરોપી ર્ંરમેશ પોલા ગુરગુટીયા રહે. આદીત્યાણા નવાપર્રાં વાળો વેચાણ આપી ગયેલ હોય આરોપી ખીમા લાખા ને મુદામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઇ ચાઉર્ં ને મળેલ ચોક્કસ હકીકત આધારે આરોપી ર્ંરમેશ પોલાભાઇ ગુરગુટીયા ઉ.વ.૨૫ રહે. આદિત્યાણાગામ નવાપરા તા. રાણાવાર્વં જી. પોરબંદરવાળાએ પોતાના રહેણાંક મકાનમાં ગે.કા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની ર્ંબોટલો નંગ-૨૯ તથા મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ કી.રૂ.૩૪,૭૦૦/-ર્ં નો મુદામાલ રાખી સદર દારૂ આરોપી ર્ંભોજા જેસા દ્યેલીયા રહે. ધ્રામણીનેર્સં વાળાએઙ્ગ વેચાણ આપી જઇ આરોપી રમેશ પોલા ને મુદામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 જમાદાર રમેશભાઇ જાદવ તથા કોન્ટેબલ ગોવિંદભાઇ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ  દિલીપભાઇ મોઢવાડીર્યાં ને મળેલ ચોક્કસ હકીકત આધારે નાશી જનાર ર્ંચના જીવા ગુરગુટીયા રહે.આદિત્યાણા તા.રાણાવાવ હાલ રહે.કોઠાવાળાનેશ તા.રાણાવાર્વં જી. પોરબંદરવાળાએ ગે.કા. પોતાના કબ્જામા દેશી પીવાનો દારૂ બનાવવાના ર્ંકેરબા નંગ-૭ દારૂ લીટર-૪૪૫ કી.રૂ.૮૯૦૦/-ર્ં તથા કેરબા નંગ-૭ કી.રૂ.૮૯૦/- તથા દેશી પીવાનો દારૂ બનાવવાનો ર્ંઆથો લી-૮૦૦ કિ.રૂ.૧૬૦૦/-ર્ં તથા આથાની વાસવાળા બેરલ નંગ-૪ કિ.રૂ.૧૬૦૦/- તથા પાણીના બેરલ નંગ-૪ કી.રૂ.૧૬૦૦/- તથા ફીલ્ટર બેરલ-ર કી.રૂ.૮૦૦/- તથા બોયલર બેરલ નંગ-૨ કી.રૂ.૮૦૦/- ગણીઙ્ગ તથા ૧૫ કિલ્લોના ગોળના ડબા નંગ-૧૦ કિ.રૂ.૫૦૦૦/- તથા પતરાના ખાલી ડબા નંગ-૧૫૦ કી.રૂ.૭૫૦/- તથા ત્રાંબાની નળી નંગ-૨ કી.રૂ.૧૦૦૦/- મળી ર્ંકુલ કિ.રૂ.૨૨,૯૪૦/-ર્ં નો મુદામાલ પકડી પાડી તેઓની વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ.

આ કામગીરીમાં એલ.સી.બી.ના જમાદાર આર.પી. જાદવઙ્ગ કોન્સ્ટેબલ  બી.એલ.વિંઝૂડા, જી.એસ.મકવાણા, આર.એસ.ચાઉ, કે.બી.ઓડેદરા કોન્સ્ટેબલ  દિલીપ જેઠાભાઇ, વિગેરે રોકાયેલ હતા.

(1:06 pm IST)