News of Thursday, 15th November 2018
ગોંડલમાં કલાત્મક રંગોળી
ગોંડલ : જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિની ઉજવણી શહેરના ભવનાથ વિસ્તાર રાજુભાઈ દયાલજીભાઈ ભજીયાવાળા તેમના ઘરે આર્ટીસ્ટ ધર્મેન્દ્ર મકવાણા દ્વારા જલારામબાપાની કલાત્મક રંગોળી કરવામાં આવેલ છે તે તસ્વીર.
(11:14 am IST)