News of Wednesday, 15th September 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.70.078 સેમ્પલ લેવાયા છે
(7:19 pm IST)