સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એક પોઝીટીવ કેસ નોંધાયો છે,  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી , અત્યાર સુધીમાં કુલ 5.19.541 સેમ્પલ લેવાયા છે

(7:19 pm IST)