સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાનની બોટ ઝડપાઈ: 12 શખ્સો સાથેની એક પાકિસ્તાનની બોટને ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપી પાડી

તમામ શખ્સો સાથે બોટને સાંજે ઓખા ખાતે લવાશે:વિવિધ એજન્સીઓ તપાસ કરશે અને આગળ કાર્યવાહી હાથ ધરાશે

જામ ખંભાળીયા :  ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાનની બોટ ઝડપાઈ છે 12 શખ્સો સાથેની એક પાકિસ્તાનની બોટને ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપી પાડી છે આ તમામ શખ્સો સાથે બોટને સાંજે ઓખા ખાતે લવાશે જ્યાં વિવિધ એજન્સીઓ તપાસ કરશે અને આગળ કાર્યવાહી હાથ ધરાશે

(6:59 pm IST)