News of Wednesday, 15th September 2021
ઉપલેટાનાં અરણીમાં પુરમાં તણાયેલ યુવકનો મૃતદેહ મળ્યો
(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૧પ :.. ઉપલેટા તાલુકાના અરણી ગામે બે દિવસ પહેલા પુરમાં તણાયેલા અરવિંદ કાળા વાઘનો મૃતદેહ બનાવના સ્થળેથી ઘણી દુર કાદવમાં ખૂંપી ગયેલો પુરના પાણી ઓછા થતા મળી આવી છે એનડીઆરએફની ટીમે મહેનત કરી હતી. ડેડ બોડી પાણી ઓસરતા કાદવમાં ખૂંપી ગયેલી મળી આવી છે.
(1:26 pm IST)