સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th September 2019

ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં ભારે રસાકસી : મતગણત્રીનો મધરાત્રે 11મોં રાઉન્ડ પૂરો વહેલી સવારે ફાઇનલ પરિણામ : ભારે ઉત્કંઠા

સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ,જયંતીભાઈ ઢોલ સહિતના દિગ્ગ્જ્જો મેદાને

ગોંડલ પ્રતિષ્ઠાનો જંગ બનેલ ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં  62905 સભાસદોમાંથી 9292 સભાસદોએ મતદાન. કર્યું હતું  ચૂંટણીમાં સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ,જયંતીભાઈ ઢોલ સહિતના દિગ્ગ્જ્જો મેદાને ઉતર્યા છે મતદાન બાદ રાત્રે મતગણત્રીનો પ્રારંભ થતા લોકોમાં ભારે ઉતેજના જાગી છે

   મધરાત્રે આ લખાઈ છે ત્યારેમતગણતરીના  એકથી 11 રાઉન્ડ પુરા થયા છે અને હાલના તબક્કે સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ,જયંતીભાઈ ઢોલ સહિતના દિગ્ગ્જ્જો આગળ છે અન્ય તમામ ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જોવા મળી છે અંદાજે 40 થી વધુ રાઉન્ડ થાય તેવી શકયતા છે ત્યારે વહેલી સવારે ફાઇનલ પરિણામ આવશે તેમ મનાય છે

 

એક થી અગિયાર રાઉન્ડ ના અંતે

1,ધીરજલાલ ખાતરા -719 

2.ડો.પ્રમોદભાઈ પટેલ - 874 

૩.ગૌરાંગભાઈ મહેતા -719 

4.હનીભાઈ સચદે - 702 

5.જેન્તીભાઈ ઢોલ - 916 

6,જયરાજસિંહ જાડેજા - 913

7.કિશોરભાઈ મહેતા - 777 

8,કુરજીભાઈ વિરડીયા - 896 

9,ઓમદેવસિંહ જાડેજા - 804 

10.પંકજભાઈ રાયચુરા - 679

11,પંકજભાઈ અસોદરિયા -741

12.પ્રહલાદભાઈ પારેખ - 863 

13.રમેશભાઈ ધડુક - 941 

14.સુરેશભાઈ ભાલોડી - 821 

15,વલ્લભભાઈ કનેરીયા - 726 

16,યતિષભાઈ દેસાઈ - 813

મહિલા વિભાગ 

1,બીનાબેન રૈયાણી - 750 

2.દુર્ગાબેન જોષી - 866 

3,જયશ્રીબેન ભટ્ટી - 704 

4, શારદાબેન ઢોલ - 882

(12:10 am IST)