News of Sunday, 15th September 2019
જોડિયા પાસે વિચિત્ર અકસ્માત
જોડીયા : તાલુકા તરણાધાર પાસે હોટલ પાસે ઉભેલ આઇસર ટ્રક અને મોટર સાયકલ પર કચ્છ તરફ જતુ કન્ટેનર ખાબકયુ હતું. આઇસર માલીકને રાજકોટ ખસેડવામાં આવેલ છે. (તસ્વીર - અહેવાલ :- રમેશ ટાંક જોડીયા)
(11:29 am IST)