સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

ગોંડલ જામવાડીમાં જુગાર રમતા જેતપુરના બે શખ્સો ઝડપાયા

ગોંડલ તા. ૧૫: ગોંડલ જામવાડી પાસે આવેલ અક્ષર ઓઇલ મીલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા જેતપુર ગામના મહેશ છગનભાઇ પરમાર તેમજ અરવિંદ દેવશીભાઇ મકવાણાને ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઇ પરમારે રોકડા રૂ.૩૦૨૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.(૧.૧૬)

(12:31 pm IST)