સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

પાટણ જિલ્લાના અઘાર ગામમાં દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસના દરોડા: એક બુટલેગરની ધરપકડ

  પાટણ :અધાર ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડીને 230 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે.દારૂ ગાળવાનો વોશ સહિત 20 હજાર 600નો મુદ્દામાલ ઝડપાયો હતો

પોલીસે દરોડા પાડીને દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો છે.દરોડા દરમિયાન એક બુટલેગરને ઝડપીને કાર્યવાહી કરાઈ છે

(5:05 pm IST)