News of Saturday, 15th August 2020
વેરાવળમાં કોરોનાના વધુ 16 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા : સુત્રપાડા,કોડીનાર ઉના અને ગીર ગઢડામાં એક-એક કેસ
વેરાવળમાં કોરોનાના વધુ 16 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા છે,સુત્રપાડા,કોડીનાર ઉના અને ગીર ગઢડામાં એક-એક કેસ નોંધાયો છે
(10:22 pm IST)