સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th August 2019

અમરેલીના દુધાળા ગામની સીમમાં બંધ બોરમાંથી 40 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા

અમરેલી નજીક આવેલ દુધાળા ગામની સીમની એક વાડીમાં બંધ બોરમાંથી અચાનક  40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું

 દુધાળા ગામે આવેલ ગીડાભાઈની વાડીએ પાણીનો બોર ઘણા સમયથી બંધ હતો.પરંતુ વરસાદ સારો પડતા પાણીના તળ  ઉંચા આવતા 40 ફૂટ જેટલા ઉંચા ફુવારા ઉડ્યા હતા.બોરમાંથી પાણી બહાર આવતા ખેડુત ખુશખુશાલ જોવા મળેલ.હતા 

(12:51 am IST)