સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કોરોનાનો કહેર ઘટ્યો : નવા 6 પોઝિટિવ કેસ : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.08.343 સેમ્પલ લેવાયા છે

(6:45 pm IST)