સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

વાયુ ચક્રવાતના પગલે અબડાસામાં વહીવટીતંત્ર સાથે ધારાસભ્યની બેઠક

(ભુજ) પ્રધ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્યશ્રી) એ આજરોજ ફરી વાયુ ચક્રવાત અરબી સમુદ્રમાં  કચ્છ તરફ આગળ વધી રહેલા સંભવિત વાવાઝોડાં ની કુદરતી આફત સામે દરેક પરિસ્થિતિમાં પહોંચી વળવા અને સજ્જ રહેવા પ્રાંત કચેરી નખત્રાણા (લખપત,નખત્રાણા સયુંકત) મધ્યે પોલીસ,પાણી પુરવઠા, વિજ વિભાગ સહિતના વહીવટી તંત્ર સાથે તાત્કાલિક ધોરણે આયોજીત એક અગત્યની મિટિંગમાં ઉપસ્થિત રહીને દરેક વિભાગના અધિકારીઓને સંકલનમાં રહીને લોકોને મુશ્કેલી ન પડે તે અંગે જરૂરી સૂચનાઓ આપી...!!

(6:59 pm IST)