સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

ચોમાસાના પ્રારંભે મોસમનો સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં

૧૧ ઈંચઃ સૌથી ઓછો મોરબી જિલ્લામાં: ઝાપટા

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાયુ વાવાઝોડાની અસર થતા અનેક જગ્યાએ ઝાપટાથી માંડીને ૧૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદ પડયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં સૌથી વધુ ૧૧ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પ્રથમ રાઉન્ડમાં મોરબી જિલ્લામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

ગીર સોમનાથ

વેરાવળ

૭ ઈંચ

તાલાળા

૧૦II ''

સુત્રાપાડા

૧૧ ''

કોડીનાર

૫II ''

ઉના

૨ ''

ગીર ગઢડા

૨ ''

જૂનાગઢ

ભેંસાણ

૩ ઈંચ

જૂનાગઢ

૪ ''

કેશોદ

૩ ''

માળીયા હાટીના

૫II''

માણાવદર

૧II ''

માંગરોળ

૫II ''

મેંદરડા

૫ ''

વંથલી

૫ ''

વિસાવદર

૩  ''

અમરેલી

અમરેલી

૨ ઈંચ

બાબરા

૧II ''

બગસરા

૧ ''

જાફરાબાદ

૩II ''

ધારી

૧ ''

ખાંભા

૪ ''

લાઠી

૨ ''

લીલીયા

૧II ''

રાજુલા

૨ ''

સાવરકુંડલા

૩ ''

વડીયા

૨ ''

ભાવનગર

ભાવનગર

૩  ઈંચ

ઉમરાળા

૧II ''

ગારીયાધાર

૧II ''

ઘોઘા

૧ ''

જેસર

૧ ''

તળાજા

૩II ''

પાલીતાણા

૧II ''

મહુવા

૨ ''

વલ્લભીપુર

૧II ''

શિહોર

૦II ''

પોરબંદર

પોરબંદર

૧II ઈંચ

રાણાવાવ

૧II ''

કુતિયાણા

૨II''

રાજકોટ

ઉપલેટા

૨  ઈંચ

કોટડાસાંગાણી

૦II ''

ગોંડલ

૧ ''

જેતપુર

૦II ''

જસદણ

૦II ''

જામકંડોરણા

૦II ''

ધોરાજી

૩ ''

પડધરી

૦II ''

રાજકોટ

૯ મી.મી.

લોધીકા

૦II ઈંચ

વિંછીયા

૧ ''

બોટાદ

બોટાદ

૦II ઈંચ

ગઢડા

૨ ''

બરવાળા

૧ ''

રાણપુર

૧ ''

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

૧ ઈંચ

દ્વારકા

૦II ''

કલ્યાણપુર

૨ ''

ખંભાળીયા

૬ મી.મી.

જામનગર

જામનગર

૧ ઈંચ

કાલાવડ

૧૦ મી.મી.

લાલપુર

૪ મી.મી.

જામજોધપુર

૧ ઈંચ

ધ્રોલ

૧ ''

જોડીયા

૯  મી.મી.

કચ્છ

લખપત

૦II ઈંચ

અબડાસા

૨ મી.મી.

ભૂજ

૩ ''

મુંદરા

૪ ''

ભચાઉ

૭ ''

સુરેન્દ્રનગર

ચુડા

૦II ઈંચ

મુળી

૦II ''

ચોટીલા

૨  મી.મી.

ધ્રાંગધ્રા

૨ ''

લીંબડી

૫ ''

સાયલા

૪ ''

વઢવાણ

૫ ''

મોરબી

ટંકારા

માળીયામિંયાણા

૨''

(3:53 pm IST)